બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શનિવાર, 12 ઑગસ્ટ 2017 (16:15 IST)

ગુજરાતી જોક્સ - મમ્મી કેમ ચુપ છે.

પપ્પા- બેટા, આજે તારી મમ્મી કેમ કંઇ બોલતી નથી?
 બેટા - મારી ભૂલના કારણે.
 પપ્પા - એવું તો તેં શું કરી દીધું?
 બેટા - મમ્મીએ મારી પાસે લિપસ્ટિક માંગી હતી અને મેં તેને ફેવિસ્ટિક આપી દીધી.