ગુજરાતી જોકસ-તારા મમ્મી-પાપા

બુધવાર, 16 ઑગસ્ટ 2017 (11:22 IST)

Widgets Magazine

એક પત્નીએ   ઘરે આવીને જોયું કે બે માણસ ચાદર ઓઢી તેના બેડરૂમમાં 
 
સૂઈ રહ્યા છે.. ગુસ્સામાં તેણે એક  મોટો દંડો લાવીને  ખૂબ માર માર્યો 
 
થાક્યા પછી પાણી પીવા ગઈ તો પતિનો ફોન આવ્યો તે  બોલ્યો તારા મમ્મી-પાપા આવ્યા છે 
 
હું એમને બેડરૂમમાં સૂવડાવ્યા છે ...
 
જા તુ મળી  લે... ...angryWidgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જોક્સ

news

ગુજરાતી જોક્સ- દિવસ જ ખરાબ છે!!

પતિ બેઠો હતો એટલામાં પત્ની આવી અ ને પેપ્સી પી ગઈ અને બોલી શું થયું કેમ ઉદાસ છો ?

news

Jokes- લગ્ન પણ લોન લઈને કરતો

ચંગૂ ખૂબ દિવસોથી પરેશાન , એમના મિત્ર એનાથી મળવા આવ્યા !! ચંગૂ- ચાર મહીના પહેલા લોન લઈને ...

news

જોક્સ - relax મમ્મીજી

સાસ વહુથી હીરોઈન ઉઠી જા જો સૂરજ માથે ઉગ્યો છે.. bahu-relax મમ્મીજી એ સૂએ પણ તો ...

news

ગુજરાતી જોક્સ- બે દારૂડિયા ધાબા પર સૂવા ગયા .....

બે દારૂડિયા ધાબા પર સૂવા ગયા અચાનક વરસાદ પડવા લાગ્યું .. એક બોલ્યો " ચાલ ભાઈ . નીચે ...

Widgets Magazine