ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 13 માર્ચ 2015 (16:23 IST)

ગુજરાતી જોક્સ - સંતા-બંતા

એકવાર છગનને ટીચરે કહ્યુ - 1 થી 10 સુધીની ગણતરી સંભળાવ 
છગન - 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10..
ટીચર - 6 ક્યા છે.. ? 
છગન - એ તો મરી ગયો ..
ટીચર - મરી ગયો ??  કેવી રીત મરી ગયો ?? 
છગન - મેડમ આજે સવારે ટીવી પર ન્યુઝમાં બતાવી રહ્યા હતા કે સ્વાઈન ફ્લુમાં 6ના મોત થઈ ગયા.. !