શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 13 માર્ચ 2015 (16:27 IST)

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

એક વાર એક ટકલા પતિએ કોલર વગરનું શર્ટ પહેર્યુ અને પત્નીને પુછ્યુ બોલ હુ કેવો લાગુ છુ ?
પત્ની બોલી - રહેવા દો હવે.. 
પતિ - અરે પ્લીઝ બોલને કેવો લાગુ છુ ?
પત્ની - નહી કહ્યુ ને જવા દો... 
પતિ - તને મારા સમ છે.. 
પત્ની - ફાટેલા મોજામાંથી અંગુઠો બહાર આવી ગયો હોય તેવા લાગો છો