ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 10 જુલાઈ 2017 (12:06 IST)

ગુજરાતી જોક્સ- આઈ લવ યૂ

કનૂએ એક વાર કોલેજમાં એક છોકરીને I love you કહી દીધુ... 
 
 છોકરી -બોલી ઉભો રે હું સર જઈને કહું છું 
 
કનુ  - ગાંડી થઈ ગઈ છે શું એ તો પરણેલા છે.