શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 10 એપ્રિલ 2016 (11:17 IST)

ગુજરાતી જોક્સ - પતિ પત્નીનો ઝગડો

પત્ની (ગુસ્સામાં) - હુ ઘર છોડીને જઈ રહ્યો છુ 
પતિ - ઠીક છે તો  હુ નિર્મલ બાબા પાસે જઉ છુ.. 
પત્ની (હસતા હસતા) - કેમ ? મને પરત લાવવાનો ઉપાય જાણવા માટે ? 
પતિ  - નહી બતાવવા જઈ રહ્યો છુ કે કૃપા થવા માંડી છે.. !!