1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 18 એપ્રિલ 2016 (14:28 IST)

ગુજરાતી જોક્સ- દારૂબંદીથી બદલતુ બિહાર

પહેલા રોડ પર પીને પડ્યો રહેતો હતો તો કોઈ તેને પૂછતુ નહોતુ 
પણ હવે જ્યારે તે બેભાન થઈ જાય છે તો લોકો તેને ઉઠાવે છે 
પાણીથી નવડાવે છે.. 
લીંબૂ પાણી પીવડાવે છે. 
અને જ્યારે ભાનમાં આવે છે તો 
તેને પૂછે છે 
ભાઈ તમે ક્યાથી આવ્યા ?