શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 19 ઑક્ટોબર 2016 (14:50 IST)

ગુજરાતી જોક્સ - બુરાના માનો હોળી હૈ

બુરાના માનો હોળી હૈ કહીને 
 
મારા પાડોશી મારા ઉપર રંગ ફેંક્યું 
 
બુરા ના માનો દિવાળી છે 
 
કહીને મે પણ એના પર બમ ફેંક્યું 
 
એમના બધા ઘરવાળા મને શોધી રહ્યા છે.