સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શનિવાર, 28 જુલાઈ 2018 (12:25 IST)

ગુજરાતી જોક્સ- અકબર કોણ હતો ?

અધ્યાપક- અકબર કોણ હતું 
છાત્ર- ખબર નહી 
 
અધ્યાપક- અભ્યાસ તરફ ધ્યાન આપો. ખબર પડશે !  
 
છાત્ર-તમે જણાવી સાહેબ Raju કોણ છે ? 
 
અધ્યાપક-ખબર નહી 
 
છાત્ર- તમારી દીકરી તરફ ધ્યાન આપો,  ખબર પડશે!!!