ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 15 જૂન 2017 (16:39 IST)

Gujju jokes - પરણેલા

પતિ - સાંભળે છે.. મારો મિત્ર લંચ કરવા ઘરે આવી રહ્યો છે. 
પત્ની - તમારુ મગજ ઠેકાણે તો છે ને .. આખુ ઘર અસ્ત વ્યસ્ત પડ્યુ છે. કિચનમાં સામાન નથી હુ થાકી ગઈ છુ અને તમારો મિત્ર હમણા આવી રહ્યો છે.. એ શુ વિચારશે.. 
પતિ - એટલે જ તો મે તેને બોલાવ્યો છે.  એ પણ પરણી રહ્યો છે અને લગ્ન પહેલા જોવા માંગે છ એકે પરણેલા લોકોનુ લગ્નજીવન કેવુ હોય છે.