શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 29 જૂન 2017 (16:25 IST)

ગુજરાતી જોક્સ - સંબંધ પાક્કો

છોકરીવાળા - છોકરો દારૂ પીએ છે ?
છોકરાવાળા - હા રોજ પીએ છે... 
છોકરીવાળા - તેનો મતલબ છે સારુ કમાય છે.. 
આ સંબંધ અમારા તરફથી પાક્કો છે 
 
રિશ્તા વહી... સોચ નયી..... !!!