સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 11 જુલાઈ 2017 (14:03 IST)

ગુજરાતી જોક્સ - અભ્યાસ માત્ર બે જ કારણથી

ટીચર - તમે ભણતર પર ધ્યાન કેમ નહી આપતા 
 
સ્ટૂડેંટ- કારણકે અભ્યાસ માત્ર બે જ કારણથી કરાય છે. 
 
ટીચર- ઓહ.. કયાં બે કારણ થી 
 
સ્ટૂડેંટ- કાં તો ડરથી કે શોખ  થી 
હું વગર કારણ કોઈ શોખ રાખતો નહી 
અને ડરું તો હું કોઈની બાપથી પણ નહી...