શનિવાર, 16 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 17 જુલાઈ 2017 (15:33 IST)

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

પતિ ઘરમાંહી બહાર નીકળતા જ પત્ની બોલી - ભગવાનને હાથ જોડીને ઘરમાંથી નીકળ્યા કરો.. બધા કામ સારા થશે 
પતિ - લગ્નના દિવસે પણ હાથ જોડીને જ નીકળ્યો હતો !!!