ગુજરાતી જોક્સ - બકરીની શાન

goat
Last Modified ગુરુવાર, 7 જૂન 2018 (14:38 IST)
એક શાયર સાહેબે બકરીને જોઈને શાયરી બનાવી...
વાહ રે બકરી વાહ તારી પણ શુ શાન છે
વાહ વાહ... વાહ વાહ..
વાહ રે બકરી તારી પણ શુ શાન છે..
નાની નાની પુંછડી નીચે... બુંદીની દુકાન છે..


આ પણ વાંચો :