શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (15:13 IST)

ગુજરાતી જોક્સ - આતા માજી સટકલી

પપ્પુ કાર ધોઈ રહ્યો હતો.. પાસેથી એક આંટી પસાર થઈ અને બોલી - કાર ધોઈ રહ્યો છે શુ ?
પપ્પુ ગુસ્સામાં - નહી આંટી.. કારને પાણી છાંટી રહ્યો છુ.. કદાચ મોટી થઈને બસ બની જાય !!