સંતા - તમે મને સંસ્કૃત શીખડાવી દો.. પંડિત : કેમ ? સંતા- દેવતાઓની ભાષા છે . સ્વર્ગમાં જરૂર પડશે.. પંડિત - જો નર્કમાં ગયા તો સંતા- તો પંજાબી તો આવડે જ છે.