1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2019 (16:36 IST)

ગુજરાતી જોક્સ- મારી બેનપણી બહુ વાત કરે છે,

gujarati jokes
એક છોકરી ફોન પર વાત કરતા લિફ્ટમાં આવી ..!
મારી તરફ જોઈને હંસી અને ફોન પર તેની બેનપણીથી બોલી, 
"ચલ હવે ફોન મૂક.., લિફ્ટમાં એક શાનદાર, હેંડસમ છોકરો આવ્યું છે..,
જોઉં છું જો કોઈ વાત બને તો. 
હું કાંઈ બોલ્તો તે પહેલા એ બોલી, 
સૉરી અંકલ, મારી બેનપણી બહુ વાત કરે છે, 
મને ફોન મૂકવું હતું એ માટે ઝૂઠ બોલવું પડ્યું  ..!