શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 9 માર્ચ 2017 (13:55 IST)

ગુજરાતી જોક્સ - કોણે ફેલાવી ચા

ટીચર- ટેબલ પર ચા કોણે ફેલાવી 
 
તેને તમારી માતૃભાષામાં કહો !! 
 
છાત્ર- માતૃભાષા એટલે કે માતાની ભાષામાં 
 
ટીચર- હા 
 
છાત્ર- ઓ છાતી કૂટો કોણે ફેલાવી આ ચા , મારા જ એવ લીધા વગર તને ચેન નહી આવે 
 
આ શું કર્યું હવે આ કોણ તારો બાપા સાફ કરશે. 
 
ટીચર અત્યાર સુધી બેભાન છે.