શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (18:21 IST)

જોક્સ - જસ્ટ મેરિડ કપલ

એક નવા નવા પરણેલા પતિએ સવાર સવારે પોતાની નવી નવેલી પત્ની પર પાણી છાંટ્યુ 
પત્ની - ઉંઘમાંથી ઉઠીને બોલી પાણી કેમ નાખ્યુ ?
પતિ - તારા બાપે કહ્યુ હતુ કે મારી છોકરી નાજુક કલી છે તેને કરમાવવા ન દેશો !!!