શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - શું મંગાવીએ

રેસ્ટોરેંટમાં બેસેલા એક પ્રેમીએ પ્રેમિકાથી પૂછ્યું 
 
બોલો શું મંગાવું છે 
 
પ્રેમિકા- મારા માટે કૉફી અને તમારા માટે એંમ્બુલેંસ 
 
બહાર તારી પત્ની ઉભી છે !!