ગુજરાતી જોક્સ- એક મહિલા
એક મહિલા મંદિરમાં બેસી રડતી હતી
પુજારી આવીને પૂછ્યું શું થયું દીકરી
મહિલા- કાલ રાત્રે મારા પતિ ગુજરી ગયા
પૂજારી- અરે આ તો બુરો થયું
એને આખરે સમય કઈ કીધું
મહિલા - હા એ કહેતા હતા મારા ગળા મૂકી દે ડાયન
