રેલ્વે સ્ટેશન પર લખ્યું હતું અજાણ્યા માણસ પાસેથી કોઈ વસ્તુ ન લેવી બસ પછી શું.... અમે ટિકિટ લીધી જ નહી કારણ કે અમે ટિકિટ આપનારને ઓળખતા જ નહોતા.. અત્યારે જ પિતાજીએ અમને પોલીસ સ્ટેશન પરથી છોડાવી લાવ્યા છે... હવે તેમા મારો શુ વાંક ?