ગુજરાતી જોક્સ- એક છોકરી ફોન પર વાત કરતા લિફ્ટમાં આવી

મંગળવાર, 10 એપ્રિલ 2018 (17:15 IST)

Widgets Magazine

એક છોકરી ફોન પર વાત કરતા લિફ્ટમાં આવી ..!
મારી તરફ જોઈને હંસી અને ફોન પર તેની બેનપણીથી બોલી, 
"ચલ હવે ફોન મૂક.., લિફ્ટમાં એક શાનદાર, હેંડસમ છોકરો આવ્યું છે..,
જોઉં છું જો કોઈ વાત બને તો. 
હું કાંઈ બોલ્તો તે પહેલા એ બોલી, 
સૉરી અંકલ, મારી બેનપણી બહુ વાત કરે છે, 
મને ફોન મૂકવું હતું એ માટે ઝૂઠ બોલવું પડ્યું  ..!Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જોક્સ

news

ગુજરાતી જોક્સ - કંજૂસ

એકવાર એક કંજૂસના ઘરે વીજળી કર્મચારી આવ્યો અને મીટર ચેક કરતા બોલ્યો - મીટર ચેક કરવા આવ્યો ...

news

ગુજરાતી જોક્સ - ભલાઈ

ભલાઈનો તો જમાનો જ નથી.. ગઈ કાલે એક મિત્ર દારૂ ઢીંચીને ગલીના નાકે પડ્યો હતો.. હુ તેને જેમ ...

news

ગુજરાતી જોક્સ - લંગડા

ગર્દીવાળી એક બસમાં વિકલાંગોની સીટ પર એક થેલો મુક્યો હતો અને તેનો માલિક પાસે જ ઉભો હતો. ...

news

ગુજરાતી જોક્સ - ખુશખબર

યુવક - પિતાજી એક ખુશખબર છે.. પિતાજી - શુ ? યુવક - તમે કહ્યુ હતુ ને કે પાસ થઈ જઈશ તો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine