નોકરાણી- મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ. માલકિન- અરે વાહ બધાઈ હો.. બાઈ ધ્યાન રાખજે હો નોકરાની- હા મેમ સાહેબ તમે પણ ધ્યાન રાખજો સાહેબ નો નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું છે.