ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (15:19 IST)

ગુજરાતી જોકસ - ચંપૂ અને બંટીની ચા પર ખાસ વાત

ગુજરાતી જોકસ - ચંપૂ અને બંટીની ચા પર ખાસ વાત 
 
ચંપૂ અને બંટી આપસમાં વાત કરી રહ્યા હતા 
 
ચંપૂ- છોકરી અને ચામાં હમેશા  કેટલા ગુણ હોવા જોઈએ 
 
બંટી - છોજરી અને ચામાં 6 ગુણ હોવા જોઈએ 
 
ચંપૂ - શું શું? 
 
બંટી - તે ગરમ હોય, તેજ હોય , રંગ ચોખ્ખું, મીઠી, બે મિનિટમાં તૈયાર થઈ જાય અને હમેશા બેડ પર મળે