પત્ની- ચાલો ક્યાંક ફરવા ચાલીએ પણ હા કાર હું ડ્રાઈવ કરીશ પતિ- એટલે કે જશે કારમાં અને આવશે કાલના છાપાંમાં!!!