ગુજરાતી - જોક્સ
પતિ- પત્નીથી
: જો મને ને લોટરી લાગે તો તું શું કરશે ?
: જો મને ને લોટરી લાગે તો તું શું કરશે ?
પત્ની : હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.
પતિ : બહુ સરસ -
મને 50 રૂપિયાની લોટરી લાગી છે
આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ