એક માણસ ગર્લ્સ હોસ્ટલની બહાર ચોકલેત વેચવા ગયો એક પણ નહી બ્રિકી થઈ નિરાશ થઈ ગયો એક માણસે સલાહ આપી ત્યાં સામે બોયસ હોસ્ટેલ છે ત્યાં જઈને વેચ એની બધી ચોકેલેટ ખત્મ થઈ ગઈ છોકરીઓ ક્યારે પણ ચોકલેટ ખરીદીને નહી ખાતી.....