ગામડની સ્ત્રી આધાર કાર્ડ બનાવા માટે જાય છે ઓપરેટર તમારા પતિનું નામ શું છે સ્ત્રી : 3 ગનજી + 3 ગનજી= કેટલાં ?? ઓપરેટર - આ કેવું નામ છે? પાછળ એક કાકા ઉભો હતો તે - 3 ગનજી + 3 ગનજી= છગનજી