સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 10 મે 2022 (12:33 IST)

ગુજરાતી જોક્સ - બેંકનુ છે

પત્ની - સાંભળો છો, ભૂકંપ આવ્યો છે,
મકાન હલી રહ્યુ છે, પડી જશે તો ?
પતિ - પડવા દે ને આપણે શુ ?
હજુ આપણુ ક્યા થયુ છે, હજુ તો બેંકનુ છે.