શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 6 માર્ચ 2017 (13:12 IST)

ગુજરાતી જોક્સ- ઉઠાવવાનો ઉપાય

જો કોઈ બહુ બૂમ પાડયા પછી પણ ન ઉઠે તો 
 
તેને જગાડવાના આ ઉપાય છે
 
 
તેને ધીમેથી કહી દો -
 
તારું બાપુ તારો મોબાઈલ ચેક કરી રહ્યું છે....