શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (18:58 IST)

ગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ

પતિ 15 દિવસ માટે બેંગકોક ગયો 
પત્નીએ મેસેજ કર્યો - તમે જે વસ્તુ ત્યા ખરીદી શકો છો ... હુ એ વસ્તુ અહી દાનમાં આપી શકુ છુ.. 
પતિ એ જ રાતની ફ્લાઈટમાં ઘરે પરત ફર્યો