ગુજરાતી જોક્સ - કેવું છે માથાનો દુખાવો..

Last Modified શુક્રવાર, 13 જુલાઈ 2018 (16:01 IST)
પતિએ પત્નીના સમાચાર જાણવા માટે ટાઈપ કર્યું- કેવું છે માથાનો દુખાવો..

અને ટાઈપ થઈ ગયું કેવી છો માથાનો દુખાવો

ઑફિસથી રજા થઈ 4 કલાક

થઈ ગયા પણ

પતિ ઘર જવાની હિમ્મત નહી કરી શકી રહ્યું છે.



આ પણ વાંચો :