ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (07:55 IST)

ગુજરાતી જોક્સ - થોડું ઓછું કરો ના

છોકરી- ભાઈ સફરજન કેમ આપ્યા ??
 
સફરજનવાળો -100 ના 10 
 
છોકરી- થોડું ઓછું કરો ના 
 
સફરજનવાળો -ઠીક છે તમે 80 ના 8 લઈ લો..
 
છોકરી-આ સારું છે