ગર્લફ્રેંડ - હું લગ્ન પછી તારા બધા દુખ વહેંચી લઈશ બ્વાયફ્રેંડ- પણ મને કોઈ દુખ છે જ નથી ગર્લફ્રેંડ - હું લગ્ન પછીની વાત કરું છું