રીના તેની બેનપણીથી- તારા પતિ રોજ રાત્રે ઘરે જલ્દી કેમ આવે છે? પમ્મી- મે એક નિયમ બનાવી રાખ્યું છે મે હસબેંડને કહી દીધું છે કે 9 વાગ્યે રોમાંસ શરૂ થઈ જશે તમે ઘરે આવો કે નહી...