ગુજરાતી જોક્સ- કેવી રીતે માની ગયા

બ્વાયફ્રેંડ- તારા ઘરવાળા

આટલી સરળતાથી લગ્ન માટે

કેવી રીતે માની ગયા

ગર્લફ્રેંડ- બસ એક સવાલ પૂછ્યુ


બ્વાયફ્રેંડ- કયું સવાલ

ગર્લફ્રેંડ- એ જ કે છોકરો શું કરે છે

મે કીધું પેટમાં પગ મારી રહ્યા છે!!!!


આ પણ વાંચો :