ટીચર- I Love you શબ્દની શોધ કયાં દેશમાં થઈ સોનૂ- ચીનમાં ટીચર- કેમ સોનૂ- આમાં બધા ચાઈનીજ ગુણ છે ન કોઈ ગારંટી ન કોઈ વારંટી ચાલે તો ચાંદ સુધી, ન ચાલે તો સાંજ સુધી..