ગુજરાતી જોક્સ- સેટીંગ કરવા ઈચ્છે છે..

Last Modified સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (16:06 IST)
ટીચર - આજે હું તમને Noun (સંજ્ઞા)

ભણાવીશ


લાલિયો તૂ ઉભો થા
લાલિયો- હા બોલો

ટીચર - છોકરી બધાથી હંસીને વાત કરે છે તેમાં છોકરી શું છે

લાલિયો- છોકરી બગડેલી છે અને કોઈનાથી સેટીંગ કરવા ઈચ્છે છે..આ પણ વાંચો :