ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (17:11 IST)

ગુજરાતી જોક્સ- સત્સંગ સાંભળીનો શું ફાયદો

એક સત્સંગના સમયે 
 
સંત પ્રવચન કરતા જે આ જન્મમા% નર છે તે આવતા જન્મમાં પણ નર થશે 
અને 
જે આ જન્મમાં નારી છે તે આવતા જન્મમાં પણ નારી રહેશે 
 
એક ડોસીમાં ઉઠીને જવા લાગી 
 
સંત- અરે ક્યાં જઈ રહ્યા છો 
 
ડોસી- આવતા જન્મમાં પણ રોટલી બનાવવી છે તો 
સત્સંગ સાંભળીનો શું ફાયદો