પપ્પૂ- મારા કાકાની પાસે સાઈકલથી લઈને હવાઈ જહાજ સુધી બધું છે રમન- શું વેપાર કરે છે તારા કાકા પપ્પૂ- તેમની રમકડાની દુકાન છે