ગુજરાતી જોક્સ- ગુરૂની મહિમા

Last Modified બુધવાર, 17 જુલાઈ 2019 (16:04 IST)
પોલીસએ બોર્ડ લગાવ્યું

No parking Zone
Penalty- Rs. 250
( કોઈ નહી માન્યું બોર્ડની સામે જ ગાડીઓ પાર્ક કરતા રહ્યા)

પછી એક ટીચરએ બોર્ડ પરથી No અને Penalty શબ્દ હટાવી નાખ્યુ
અને બોર્ડ આવું થઈ ગયું
parking Zone
Rs. 250
ત્યારબાદ
ક્યારે કોઈએ ત્યાં ગાડી પાર્ક નહી કરી.
આ છે ગુરૂની મહિમા


આ પણ વાંચો :