શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 6 ઑક્ટોબર 2019 (10:55 IST)

ગુજરાતી જોક્સ- મુડમાં છુ.

પત્ની - સાંભળો છો.. હવે જ્યારે આપણે લગ્નના બંધનમાં બંધાય ગયા છે તો આપણી સેક્સ લાઈફ મેનેજ કરી લેવી જોઈએ
પતિ - હા બોલ મારી જાન
પત્ની - તમે જ્યારે ઓફિસમાંથી આવો અને મારા વાળ ઓળેલા દેખાય તો તેનો મતલભ છે કે હુ સેક્સના મુડમાં છુ
જો મારા વાળ સાધારણ વિખરાયેલા અને સાધારણ બનેલા હોય તો સેક્સ કરી પણ શકુ છુ અને નહી પણ
અને જો મારા વાળ બગડેલા છે તો હુ એકદમ સેક્સના મુડમાં છુ.
ઠરકી પતિનુ મગજ થયુ ખરાબ તો એ બોલ્યો ઠીક છે જાનુ પણ મારી પણ શરત છે..
પતિએ આગળ કહ્યુ - જો હુ ઓફિસમાં એક પેગ લગાવીને આવુ તો હુ સેક્સના મૂડમાં નથી અને જો હુ 2 પેગ લગાવીને આવ્યો હુ સેક્સ કરી પણ શકુ છુ અને નહી પણ... જો હુ 3 પૈગ લગાવીને આવ્યો તો મુડ ગયો તેલ લેવા.. સેક્સ તો કરીને જ રહીશ્