સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 13 નવેમ્બર 2019 (18:06 IST)

Kids Joke ગુજરાતી જોક્સ - છાત્ર- ખબર નથી

ટીચર- આ પંખીના પગ જોઈ એનું નામ જણાવો 
 
છાત્ર- ખબર નથી 
 
ટીચર - તેમે ફેલ થઈ ગયાં છો તમારું  નામ જણાવો ? 
 
છાત્ર - તમે તો ટીચર છો ના મારા પગ જોઈને મારા નામ જણાવો..