શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 25 નવેમ્બર 2019 (16:08 IST)

ગુજરાતી જોક્સ- બુલેટ વાળાએ છોકરીથી પૂછ્યું શું બુલેટ ચલાવી છે

બુલેટ વાળા એક્ટિવા વાળીથી.. ક્યારે બુલેટ ચલાવી છે... 
છોકરી ગાડી સ્પીડ કરી આગળ નિકળી ગઈ... 
છોકરો સાથે આવીને-ક્યારે બુલેટ ચલાવી છે??? 
છોકરીએ ગાડી ધીમી કરી નાખી... 
આગળ જઈને છોકરાનો એક્સીડેંટ થઈ ગયું છોકરો ચલાવી લે બુલેટ 
છોકરો-વાનરી આ તો પૂછી રહ્યો હતો કે જણાવ કે બ્રેક કેવી રીતે લગાવે છે...