ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 13 સપ્ટેમ્બર 2020 (10:23 IST)

ગુજરાતી જોક્સ - લગ્ન પછી પ્રેમ કોણ કરે

પત્ની- લગ્ન પછી તમે મને પ્રેમ જ નહી કરતા 
 
પતિ- ગાંડી છે શું 
 
પરીક્ષા પૂર્ણ થઈ જાય પછી કોણ વાંચે