પત્ની- તમે બહુ ભોળા છો પતિ- કેમ પત્ની- તમને કોઈ પણ સરળતાથી ફંસાવી લે છે પતિ- હા તેની શરૂઆત તારા પપ્પાએ જ કરી હતી.....