સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (17:51 IST)

ગુજરાતી જોક્સ- કઈક પૂછવું હોય તો

પપ્પૂ પ્રથમ દિવસ શાળા ગયું 
ટીચર- આજે તમારો શાળામાં 
પ્રથમ દિવસ છે 
કઈક પૂછવું હોય તો 
પૂછી શકો છો
પપ્પૂ- અહીં રજાઓ 
ક્યારે થી શરૂ થશે ??