1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 25 માર્ચ 2021 (13:50 IST)

ગુજરાતી જોક્સ - વેડિંગ શું છે ખૂબ હસાવશે આ જોક

humour
કહો કે વેલ્ડિંગ welding અને વેડિંગમાં wedding શું ફેર હોય છે 
 
weldingમાં પહેલા સ્પાર્ક નિકળે છે પછી હમેશા માટે જોડાઈ જાય છે 
 
અને 
 
wedding માં પહેલા જૉડાણ થાય  છે એટલે કે લગ્ન 
 
પછી જીવનભર સ્પાર્ક નિક્ળ્યા જ કરે છે