શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 7 એપ્રિલ 2021 (17:26 IST)

ગુજરાતી રમૂજી જોક્સ વાંચો - વાળ નાના કરી નાખો

એક માણસ- ભૈયા વાળ નાના કરી નાખો. 
 
નાઈ- કેટલા નાના કરવાના છે ભાઈ !! 
 
માણસ- આટલા નાના કરી નાખો કે પત્નીના હાથમાં ન આવી શકે !!